સ્વામી વિવેકાનંદ એક મહાન હિંદુ સંત અને નેતા હતા જેમને રામકૃષ્ણ મઠની સ્થાપના કરી હતી આપણે એમના જન્મદિન પર પ્રત્યેક વર્ષ ૧૨ જન્યુઅરીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવીએ છે.