વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી

ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ એ 1 થી 8 માં આદર્શ વિદ્યાલય એટલે શું પ્રકૃતિ સંરક્ષણ અને ટેકનોલોજીના ફાયદા અને ગેરફાયદા જેવા વિષયો વિશે ઓનલાઇન શિક્ષણ આપ્યું.